રાજ્યભરમાં હાહાકાર મચાવનારી ડુંગળીની કિંમત માનવીના લોહી બરાબર, રક્તદાન કરવા બદલ 1 કિલો ડુંગળી!

onion across the state is equal to human blood, 1 kg of onion for blood donation! surat na udhna ma blood donation karva badal 1 kg onion

ડુંગળીના ભાવ મહત્તમ સપાટીએ છે. ગરીબોની કસ્તૂરી ગરીબોને રડાવી રહી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં અનોખો રક્તદાન કેમ્પ યોજાયો. જેમાં રક્તદાન બદલ રક્તદાતાઓને 1 કિલો ડુંગળી આપવામાં આવી. શ્રી સોમવંશીય ક્ષત્રિય સમાજ દ્વારા આ અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો. જેમાં રક્તદાતા દીઠ એક કિલો ડુંગળી આપવાનું આયોજન કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં 1લી ફેબ્રુઆરીએ ઈતિહાસ રચાશે, 100 વ્યક્તિઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે

 

 

આ પણ વાંચોઃ દિલ્હીમાં રાણી ઝાંસી રોડ પર અગ્નીકાંડમાં 43 લોકોના મોત પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા 10 લાખની સહાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments