કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ, જાણો કેવી છે ભાવનગરના ખેડૂતોની સમસ્યા?

ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓનો પાર નથી આવી રહ્યો. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો કમોસમી વરસાદના લીધે પરેશાન થયા છે. કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, મગફળીના પાકને નુકસાન તો થયું હતું. આ વરસાદ બાદ ફરીથી એક મુશીબત ખેડૂતો માટે આવી છે. કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ આવ્યો છે અને તેના લીધે મગફળી, ડુંગળીને ભારે નુકસાન થવાની ખબર સામે આવી છે. ભાવનગર વિસ્તારમાં કેવી છે ખેડૂતોની પરિસ્થિતિ તે નીચેના વીડિયોમાં જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવા વર્ષથી ટ્રેનમાં સફર કરવી પડશે મોંઘી, ભાડામાં થયો આટલો વધારો

આ પણ વાંચો :   દિલ્હી: સરકારે આપી લીલીઝંડી, આ એક નિર્ણયથી 40 લાખ લોકોને થશે ફાયદો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments