ડુંગળીએ રડાવ્યા! જાણો હવે ડુંગળી કેમ રડાવી રહી છે ગુજરાતના ખેડૂતોને, જુઓ VIDEO

Onion prices finally drop, farmers unhappy | Surat

થોડા દિવસો પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થયો અને તેના લીધે ગ્રાહકોના આંખે પાણી આવી ગયું હતું. જો કે ડુંગળીનો નવો પાક તૈયાર થઈ ગયો છે અને બજારમાં આવ્યા બાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં. આમ ખેડૂતોને ઓછા ભાવમાં પોતાની ડુંગળી વેચવા માટે મજબુર બનવું પડ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો'

આ પણ વાંચો :   ફાસ્ટેગને લઈને સરકારે વાહનચાલકોને આપી વધુ એક મહત્વની રાહત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments