ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો, જાણો કેટલા રૂપિયાની હતી ડુંગળી

Onions worth Rs 50,000 stolen from Bhavnagar market yard 800 kg onion chori karvama aavi

ભાવનગરના માર્કેટયાર્ડમાંથી ડુંગળી ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. 50 હજાર રૂપિયાની કિંમતની 800 કિલો ડુંગળીની ચોરી થઈ. રિક્ષામાં ડુંગળી લઈને જતા એક શખ્સને સત્તાવાળાઓએ ઝડપી પાડ્યો છે. આ ડુંગળી ચોરીના કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ગંભીર આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી

 

FB Comments