નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

opposition against citizenship law will get delegation from the President, with Shiv Sena not giving up!

નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે. પરંતુ આ મુલાકાતમાં શિવસેના સામેલ નહીં હોય. આ અંગે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પુછવામાં આવ્યું કે, શું શિવસેના આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે તેમને કોઈ જાણકારી નથી. તો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરાશે કે નહીં તે માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે તેવી સ્પષ્ટતા સંજય રાઉતે કરી.

READ  રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મુકુલ વાસનિકનું નામ આગળ, જાણો તેમનો રાજનીતિક સફર

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો

Image result for caa protest by opposition

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments