VIDEO: અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપો સાથે હોબાળા બાદ સભા સ્થગિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષના નેતાઓએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. મળત્યા કોન્ટ્રાકટરને લાભ પહોંચાડવાના આક્ષેપ શાસક પક્ષ પર લગાવ્યા છે. તો સાથે પાણીની ટાંકી તૂટી પડવાનો મામલો પણ સામાન્ય સભામાં ઉછાળવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ એસજી-893 નિર્ધારીત સમય કરતા દોઢ કલાક મોડી પડતાં હોબાળો

આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનના રેલ પ્રધાને પહેલા યુદ્ધની ધમકી આપી અને હવે PM મોદીનું નામ લીધું તો કરંટ લાગી ગયો

કોંગ્રેસના નેતા બદરુદ્દીને કહ્યું કે, શાસક પક્ષ કોઈપણ ટેન્ડર પાર્ટી પાસે કામ કરાવી શકતી નથી. જે કોઈ કામ માટે ટેન્ડર આપવામાં આવે તેના કાર્યો સમયસર પૂરા થતા નથી. અને સાથે એ તમામ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

READ  VIDEO: જે.પી. નડ્ડા બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેશભરના ભાજપના નેતાઓ દિલ્લી પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments