વિપક્ષની માગ સામે ચૂંટણી પંચનો ઈનકાર, નહીં થાય મત ગણતરીના પ્રક્રિયામાં કોઈ વિશેષ ફેરફાર

લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ માગણી ચૂંટણી પંચે ફગાવી દીધી છે અને વીવીપેટની ગણતરીને લઈને વિપક્ષને નકારમાં જવાબ મળ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીના પરિણામો વખતે વીવીપેટની સાથે સરખામણી કરવામાં આવે અને ઈવીએમને લઈને પણ વિપક્ષે ચૂંટણી પંચની કામગીરીને લઈને સવાલો ઉભા કર્યા હતા.

આ પણ વાંચો:  જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

વિપક્ષે એવી માગણી કરી હતી કે જો મત ગણતરીની પ્રક્રિયામાં વીવીપેટની સ્લિપની ગણતરી મેચ ન થાય તો તે વિધાનસભા કે લોકસભાની સીટ પરના તમામ વીવીપેટની સ્લિપની ગણતરી કરવામાં આવે. આ માગને લઈને વિપક્ષોએ ઈલેક્શન કમિશન સાથે મુલાકાત કરી હતી પણ ઈલેક્શન કમીશને આ માગણીને ફગાવી દીધી છે.

 

 

FB Comments

TV9 WebDesk8

Read Previous

લોકસભાની 78 સીટ નક્કી કરશે દેશની સત્તા, જાણો આ સીટો પર કઈ પાર્ટીઓ છે મજબૂત?

Read Next

કોંગ્રેસના નેતા ઉદિત રાજે ચૂંટણી પંચની સાથે સુપ્રીમ કોર્ટ પર પણ ઈવીએમને લઈને ઉઠાવ્યા સવાલો!

WhatsApp પર સમાચાર