VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારનો ફ્લોર ટેસ્ટ, ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ

Opposition MLAs walkout of Maharashtra Assembly in protest, ahead of floor test maharashtra vidhansabha ma floor test gurh matthi BJP e walkout karyu
ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યો છે. પ્રોટેમ સ્પીકરે સભ્યોને શાંતિની અપીલ કરી. ત્યારે હવે ઠાકરેની સરકારનો ફ્લોર ટેસ્ટ શરૂ થઈ ગયો છે. વિધાનસભામાં બહુમત પરીક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગૃહમાંથી ભાજપે વોકઆઉટ કર્યુ છે. વિધાનસભાની બહાર ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નિયમોની વિરૂદ્ધ ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે.

READ  અનામત અને બિન અનામત વર્ગની અનામતના મામલે ભાજપ અને કૉંગ્રેસના સામસામે આક્ષેપબાજી

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments