રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ભરૂચમાં RTO અને ટ્રાન્સપોર્ટર વચ્ચે મારામારીની ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

AMCએ ઓરેન્જ એલર્ટને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તાકીદ કરી છે. આ સાથે જ લોકોને પાણી, છાશ અને પ્રવાહી વધુ પીવા સૂચના આપી છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યાં.

FB Comments
READ  Howdy Modi કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો સમક્ષ રાષ્ટ્રગાનનું ગાયન કરનારા સ્પર્શ શાહના શરીરમાં છે 100થી વધુ ફ્રેકચર