મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?

otal-new-cases-in-last-24-hours-4878-coronavirus-covid-19 Registered in Maharashtra State

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો કેર ચાલુ છે અને છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 4878 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં જ કોરોના વાઈરસના લીધે 245 લોકોનો જીવ ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઈરસથી કુલ મોતની સંખ્યા 7,855 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નહેરૂનગર સર્કલ પાસે 'અમદાવાદ પ્રેમી'ના નામથી બેનર લગાવ્યું, રાજ્ય સરકાર અને કોર્પોરેશન સામે ઉઠાવ્યા સવાલ

otal-new-cases-in-last-24-hours-4878-coronavirus-covid-19 Recorded in Maharashtra State

આ પણ વાંચો :  ચીનને ઠેકાણે પાડવા એરફોર્સ ખરીદશે સ્પાઈસ-2000 પ્રકારના બોંબ, બાલાકોટ એરસ્ટ્રાઈકમાં સ્પાઈસ-2000 બોંબનો ઉપયોગ કરી ફુંકી માર્યા હતા આંતકી કેમ્પ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,74,761 પહોંચી
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ 1,74,761 લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 75,979 છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા હોય એવા લોકોની સંખ્યા પણ 90 હજારને પાર પહોંચી ગઈ છે.

READ  વિશ્વમાં કોરોનાના 31.37 લાખ પોઝિટીવ કેસ, જાણો અત્યાર સુધી કેટલા લોકો સાજા થયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મુંબઈમાં કોરોના વાઈરસના 893 કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા
મુંબઈમાં કોરોના વાઈરસના 893 નવા પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયા છે. શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 28924 છે. મુંબઈમાં કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 93 લોકોનો જીવ ગયો છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 44,170 દર્દીને મુંબઈમાં રજા આપવામાં આવી છે. મુંબઈમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 77658 નોંધાઈ છે.

READ  પાકિસ્તાન પ્રત્યે કૂણું વલણ દાખવનાર સિદ્ધૂ સામે ચોતરફથી ફિટકાર, ભાજપ નેતાએ ઝાંઝર મોકલી કહ્યું, ‘ઇમરાનની ધુન પર નાચો’, સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સનો આક્રોશ ફાટ્યો, કપિલ શર્માના શોમાંથી હટાવવાની માંગ

 

Oops, something went wrong.

 

FB Comments