જમ્મૂ કાશ્મીરના પ્રવાસે આવેલા EU સાંસદની પત્રકાર પરિષદ, કહ્યું કે અમારી મુલાકાતને ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીર પ્રવાસ પર આવેલા યુરોપીયન સાંસદોએ પત્રકાર પરિષદ યોજી હતી. ડેલિગેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને ખુબ વિશ્વાસ છે. પત્રકાર પરિષદમાં EU સાંસદોએ કહ્યું કે અમારા પ્રવાસને રાજકીય રીતે જોવામાં આવી રહ્યો છે. જે બિલકુલ સારૂ નથી. અમે માત્ર કાશ્મીરમાં સ્થિતીની જાણકારી લેવા માટે આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ કશ્મીરમાં RSS નેતા પર જીવલેણ હુમલો, ફાયરિંગમાં બોડીગાર્ડનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાંસદોએ આતંકવાદના મુદ્દા પર કહ્યું કે અમે આતંકવાદની વિરૂદ્ધની લડાઈમાં સાથે છીએ. આતંકવાદનો મુદ્દો યૂરોપ માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે આ પ્રવાસનો રિપોર્ટ યૂરોપીય સંસદમાં જમા કરશે તો તેમને કહ્યું કે તે એવું નહીં કરે.

READ  મધ્યાહન ભોજનમાં બાળકોને પાંદડા પર પીરસાય છે જમવાનું! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments