VIDEO: મોબાઈલના વળગણ વચ્ચે પારંપારિક રમતો જીવંત કરવા જામનગરમાં યોજાયો અનોખો કાર્યક્રમ

Outdoor games event organised to revive ancient childhood games in Jamnagar

આજકાલ બાળકોમાં મોબાઈલનું એવું વળગણ છે કે, મોબાઈલ મળે તો બાળકો ઘરની બહાર ન નીકળે. નાનકડું બાળક હોય તો હાથમાં મોબાઈલ આપતા રડવાનું બંધ કરી દે. મોબાઈલના આવા વળગણથી જ બાળકો પરંપરાગત રમતોથી દૂર થતા જઈ રહ્યા છે. અનેક રમતો સાવ ભૂલાઈ ગઈ છે.

આ પણ વાંચો: તમારા ફોનને ટ્રેક કરીને કોઈ વાત તો નથી કરી રહ્યું છે? જાણો આ રીતે 2 મિનિટમાં

ત્યારે આવી પારંપારિક રમતોને ફરી જીવંત કરવાના હેતુસર જામનગરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમા બાળકોને લખોડી, ભમરડો, ટાયરની રેસ, કોથડા દોડ સહિતની જૂની અને પારંપારિક રમતો રમાડવામાં આવી હતી. બાળકોએ પણ આ પારંપારિક રમતોનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો સહિત કુલ 400 લોકોએ ભાગ લીધો હતો. અને રમતની મજા માણી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments