ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયા, PMOને ટ્વીટ કરીને માગી મદદ

Over 150 Gujarati students stranded in Singapore, allegedly receiving no help from Indian Embassy Gujarat na 150 jetla students singapore ma fasaya PMO ne tweet kari ne magi madad

ગુજરાતના 150 જેટલા વિદ્યાર્થીઓ સિંગાપોરમાં ફસાયેલા છે અને છેલ્લા 2 મહિનાથી તેઓ ભારત આવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ઈન્ડિયન એમ્બેસીમાં તેમને સાંભળનારૂ કોઈ જ નથી. ત્યાં તેમને એક જ જવાબ મળે છે કે તમે રાહ જુઓ. તેથી વિદ્યાર્થીઓએ હવે PMOને ટ્વીટ કરીને મદદ માગી છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસ પૂરતા નાણા ન હોવાથી ખાવા-પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને તંત્ર દ્વારા પણ કોઈ મદદ ન મળતાં વિદ્યાર્થીઓ પરેશાન થયા છે.

READ  'Calendar Girls' not anti Pakistan , Actress Avani Modi - Tv9 Gujarati

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments