VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

અમરેલીમાં ડુંગર ઉપર 20થી વધુ સિંહોનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ધારીના મોણવેલ નજીકના ડુંગરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ગીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સિંહો માખી, મચ્છર અને જીવજંતુઓના ત્રાસથી પરેશાન થઈ જતા હવા ખાવા માટે ડુંગર પર જઈ રહ્યા છે.

READ  VIDEO: ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા સૂર મામલે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર લક્ષ્‍મીદેવીની કૃપાથી આવકમાં વૃદ્ઘિ થશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments