BIG Breaking: પી. ચિદમ્બરમને રિમાન્ડ કે રાહત? જાણો કોર્ટે શું આપ્યો આદેશ

આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સીબીઆઈ કોર્ટંમાં પી. ચિદમ્બરમને રજૂ કરવામાં આવ્યા છે. મનુ સિંઘવી પી. ચિદમ્બરમના વકીલ છે. તો સામે સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા મોરચો સંભાળી રહ્યાં છે. આ કેસને લઈને કોર્ટમાં ધારદાર દલીલો ચાલી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પી.ચિદમ્બરમની મુશ્કેલીમાં એક પછી એક વધારો, CBIની માગણી પર રિમાન્ડના દિવસો વધાર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સીબીઆઈએ આ કેસમાં 5 દિવસના રિમાન્ડની માગણી કરી છે તો બીજી બાજુ પી. ચિદમ્બરમના વકીલ દ્વારા જામીન આપવાની દલીલ કરવામાં આવી છે. 30 મીનિટ બાદ કોર્ટે આ બાબતે પોતાના આદેશ આપ્યો હતો અને તેમાં 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ કસ્ટડીમાં રાખવામાં આવશે. 4 દિવસના રિમાન્ડ પણ સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે.

READ  કયાં છે પૂર્વ નાણાંપ્રધાન? લટકી રહી છે ધરપક્ડની તલવાર, થોડીવારમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જુઓ VIDEO

 

Top News Headlines Of This Hour :30-03-2020 | Tv9GujaratiNews

FB Comments