VIDEO: પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડ કરવા માટે CBI અને EDની ટીમ પહોંચી

પી.ચિદમ્બરમને લઈ કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. હાઈકોર્ટના ફટકા બાદ CBIને પૂછપરછ કરવી છે. પરંતુ છેલ્લા 28 કલાકથી તેઓને CBI શોધી રહી છે. પરંતુ તેમની ધરપકડ કરી શકી નથી. તો બીજી તરફ તેઓ 8 વાગ્યાની આસપાસ કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. અને પોતાની વાત રાખી હતી. જેમાં પી.ચિદમ્બરમે કહ્યું કે, મારું નામ કોઈ FIRમાં નથી. મને અને મારા પુત્રને ફસાવવાની કોશિશ કરાઈ છે. જે બાદ તેઓ પોતાના ઘરે પહોંચી ગયા હતા. જ્યા તેમની ધરપકડ કરવા CBIના અધિકારીઓ પણ પહોંચ્યા છે.

પી.ચિદમ્બરમ કોંગ્રેસ ભવનથી પોતાના ઘરે પહોંચ્યા, CBI પણ તેમના ઘરે પહોંચશે#Tv9News #Gujarat #Pchidambaram

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २१ ऑगस्ट, २०१९

 

FB Comments
READ  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પહોંચ્યા દિલ્હી, જુઓ VIDEO