VIDEO: રહેણાંક વિસ્તારમાં શેરીના શ્વાનનો વધતો આતંક, આધેડ પર અચાનક જ 4થી 5 શ્વાને કર્યો હુમલો

Pack of strays attacks 50-year-old man in Delhi's Lajpat Nagar

દિલ્હીના રહેણાંક વિસ્તારમાં શેરીના શ્વાનનો આતંક વધી રહ્યો છે. જેને કારણે સામાન્ય પ્રજામાં ડર અને પરેશાનીનો માહોલ ઉભો થયો છે. ત્યારે આવી જ એક ઘટના લાજપતનગરના પોશ વિસ્તારમાં બની હતી.

આ પણ વાંચો: VIDEO: શિયાળો શરૂ થતાં જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ, જોવા માટે લોકો ઉમટ્યા

CCTVમાં કેદ VIDEOમાં જોઈ શકાય છે કે એક આધેડ વ્યક્તિ મોડી રાત્રે કોઈ કાર્યક્રમમાંથી પરત આવી રહ્યા હતા. ત્યારે અચાનક જ એક નહીં પરંતુ 4થી 5 શ્વાને તેમને ચારેય તરફથી ઘેરી લીધા હતા અને ત્યારબાદ 4થી 5 શ્વાને આધેડ પર હુમલો કર્યો હતો. જો કે આધેડની સમયસુચકતા લઈ શ્વાન ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલામાં આધેડના પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

READ  જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments