VIDEO: ખેડૂતોએ મગફળી અને મગફળીના ફોતરા સળગાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સરકાર પાસે માગી સહાય

 

રાજકોટના પડધરીમાં આવેલા મોવૈયા ગામમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જેને કારણે ખેડૂતોએ ખેતરમાં મગફળી અને મગફળીના ફોતરા સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ આશરે 15 વીઘા જમીનમાં મગફળીના પાથરા સળગાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે કમોસમી વરસાદથી નુકસાન બાદ મગફળીના નિકાલ માટે પણ ખેડૂતો પાસે નાણા ન હતા. તેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને ભારે નુકસાન થયું છે.

READ  પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ! પોલીસની હાજરીમાં ગટગટાવ્યું એસિડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ખેડૂતોનો દાવો છે કે હજુ અગાઉના વળતર પણ ખેડૂતોને મળ્યા નથી. સરકાર માત્ર વાયદાઓ કરે છે. ખેડૂત પાસે વિકલ્પ જ નથી તેથી ખેડૂતો આ રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  1987માં ગાવસ્કરે ન્યુઝીલેન્ડ સામે 85 બોલમાં ફટકારી હતી સદી, જુઓ આ યાદગાર VIDEO

 

FB Comments