વડોદરા: ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના મામલે પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ, કંપનીના બંને માલિક ફરાર

Padra Aims oxygen company blast : Company Director among 3 arrested vadodara company ma blast thavani ghatna mamle police e 3 aaropi ni kari dharpakad company na 2 malik farar

વડોદરાના પાદરાના ગવાસદ ગામની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જો કે કંપનીના બંને માલિક હજુ ફરાર છે. ગઈકાલે ગવાસદ ગામમાં આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેમાં 6 વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભગવાન જગન્નાથની રથયાત્રામાં બ્લાસ્ટની અફવા બાદ પણ સુરક્ષાનું નિરીક્ષણ કે ખાલી દેખાડો?

જો કે આ સમગ્ર ઘટનાને લઈને કંપનીના માલિક સહિત કુલ 5 વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર સત્યમકુમાર, મેનેજર આકાશ અગ્રવાલ અને ઓપરેટર રાજુ રાઠવાની ધરપકડ કરી લેવાઈ છે. જો કે કંપનીના માલિક સિદ્ધાર્થ અને શ્વેતાંશુ પટેલ હજુ ફરાર છે. જેમને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

READ  MPમાં 30 વર્ષોથી આ SEAT જીતવા માટે તલસી રહેલી કૉંગ્રેસ ઝાલવા જઈ રહી છે કરીના કપૂરનો હાથ, ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે કરીના ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments