પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈકનો બનાવટી VIDEO કર્યો પોસ્ટ, ખોટા સાબિત થયા બાદ માગી માફી

પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ હફૂરે ભારતીય વાયુસેનાના પૂર્વ એર માર્શલ ડ્રેંજિલ કીલોરનો એક ખોટો VIDEO પોસ્ટ કર્યો હતો. આ VIDEO સાથે છેડછાડ કરીને ફરીથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઈક જોડી દેવામાં આવ્યો હતો. VIDEO ખોટો સાબીત થતા ટ્વિટર પર લોકોએ ખુબ જ મજાક ઉડાવી હતી. ટ્રોલ થયા બાદ ગફૂરે આ બનાવટી VIDEOને માનીને પોતાની ભુલ સ્વીકારવી પડી હતી.

આ પણ વાંચો: 1 લાખ કરોડથી વધારે રુપિયાના India Bulls Groupના કથિત કૌભાંડને લઈને સુબ્રમણ્યમ સ્વામીએ કરી તપાસની માગણી

આ બનાવટી VIDEOમાં દાવો કરવામાં આવ્યો હતો કે એર સ્ટ્રાઈકના એક દિવસ પહેલા 27 ફેબ્રુઆરીએ એર માર્શલ કીલોર ભારત અને પાકના ફાઈટર પ્લેન વચ્ચે થયેલ લડાઈ વિશે વાત કરી રહ્યા હતા.  જેમાં ભારત નિષ્ફળ રહ્યું હોય પરંતુ આ બનાવટી VIDEO સાબિત થયો. ગફૂરે માનવુ પડ્યું કે તેની ભુલ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન

 

આ VIDEO 2015નો છે અને તેમાં એર માર્શલ 1962 અને 1965ના યુદ્ધ પર ચર્ચા કરી રહ્યા હતા. લોકોએ આ બનાવટી VIDEO જોઈને પાકિસ્તાની સેનાનો ખુબ મજાક ઉડાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યું હતુ.

READ  VIDEO: ખેડૂતોને મળશે 'ટેકો'! રાજ્યના 145 સેન્ટરમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે

 

[yop_poll id=”1″]

 

Few days left in Trump's visit to Ahmedabad, cops on alert mode | TV9News

FB Comments