VIDEO: પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જ કહ્યું કે, કાશ્મીર એ ભારતનું રાજ્ય છે

કાશ્મીર મુદ્દે વૈશ્વિક સ્તર પર પાકિસ્તાન ચારોખાને ચિત્ત થયા બાદ ડરી ગયું છે. પાકિસ્તાનના નેતાઓ વારંવાર બકવાસ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાને કાશ્મીરને ભારતનું રાજ્ય સ્વીકારી લીધુ છે. ખુદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જીનેવામાં કાશ્મીરનો મુદ્દો છેડ્યો હતો. અને કાશ્મીરને ભારતનું રાજ્ય કહીને ઉલ્લેખ કર્યો હતો. શાહ મહેમુદ કુરૈશી માનવાધિકાર પરિષદની બેઠકમાં હાજર રહેવા જિનેવામાં પહોંચ્યા હતા.

READ  ગુજરાતના મેહસૂલ વિભાગના અધિકારીઓ કેટલાં બેદરકાર છે તેનો જીવતો જાગતો પુરાવો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહન ચાલકને દંડમાં રાહત, જો બીજી વખત ભૂલ કરી તો ચૂકવવો પડશે આટલો દંડ

FB Comments