પાકિસ્તાને PoKને ગણાવ્યું ભારતનો હિસ્સો, કોરોનાની સરકારી વેબસાઈટ પરથી થયો ખૂલાસો

imran-khan-government-website-news-update-on-pakistan-occupied-kashmir-pok-as-a-part-of-india

પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટમાં એક મેપ પણ દર્શાવવામાં આવ્યો છે. આ મેપમાં પાકિસ્તાને જ પીઓકેને ભારતનો હિસ્સો ગણાવી દીધો છે. જો કે પાકિસ્તાન PoK પર પોતાનો અધિકાર છે તેવો દાવો કરે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પીઓકેમાં ચૂંટણી કરાવવાનો આદેશ કર્યો છે. જો કે પાકિસ્તાને પીઓકેને ભારતનો હિસ્સો ગણાવ્યો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

READ  યુદ્ધના માહોલ વચ્ચે ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદે કરી મોદી અને યોગી સરકારની ભરપૂર પ્રશંસા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Pakistan government-website-news-update-on-pakistan-occupied-kashmir-pok-as-a-part-of-india

આ પણ વાંચો :   વડોદરા: પોલીસની લૉકડાઉન મુદ્દે વાહન ચાલકો સામે કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના વાઈરસની જાણકારી માટે પાકિસ્તાને COVID.GOV.POK નામની વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટના ગ્રાફિક્સમાં કોરોનાને લઈને જાણકારી આપવામાં આવી છે. જો કે નક્શો જોઈને પાકિસ્તાન ફરીથી ટ્રોલ્સના નિશાના પર આવી ગયું છે. જો કે આ પ્રથમ વખત નથી પાકિસ્તાન પહેલાં પણ આવી ભૂલ કરી છે.

READ  કોરોના : 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતના હવામાન વિભાગે 8મેના દિવસથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારનું બુલેટિન જારી કરવાનું શરુ કર્યું છે. આ બુલેટિનના જવાબમાં પાકિસ્તાને પણ લદાખ, પુલવામા, જમ્મુના વિસ્તાર પર એક બુલેટિન જારી કર્યું હતું. જો કે પાકિસ્તાને ભૂલ કરી દીધી હતી અને ન્યૂનતમ -મહત્તમ તાપમાન ઉલટું દર્શાવ્યું હતું. આ બાદ પણ પાકિસ્તાન ટ્રોલ્સના નિશાના પર આવી ગયું હતું.

READ  અમદાવાદના જુહાપુરામાં પોલીસની ગાડી પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

 

FB Comments