પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી એક્સપ્રેસ ટ્રેનમાં આગના કારણે 46 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે સવારે ટ્રેનમાં આગ લાગવાથી 46 લોકોના મોત થયા છે. રહીમ યાર ખાન જિલ્લાના લિયાકતપુર શહેરમાં કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં સવારે ભીષણ આગ લાગી હતી. જ્યારે આ ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  LOC પર ભારતીય સેનાએ ઠાર કર્યા પાકિસ્તાનના 3 સૈનિક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. તેજગામ એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આ ટ્રેન કરાંચીથી રાવલપિંડી તરફ જઈ રહી હતી.

READ  ભારત પર 'અફઘાની એટેક'ની યોજના બનાવી રહ્યુ છે ISI, 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments