ભારત સાથે વેપાર રોકીને પછતાયું પાકિસ્તાન , દવાઓની તંગી થઈ તો માગી મદદ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને રદ કરી દેવાથી પાકિસ્તાન સરકાર ભારે ગુસ્સામાં છે. આ નિર્ણયથી પાકિસ્તાને ભારતની સાથે વેપાર પણ રદ કરી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

ભારતની સાથે વેપાર રોકી દેવો પાકિસ્તાનને ભારે પડ્યો છે. પાકિસ્તાનમાં દવાઓને લઈને ભારે તંગી વર્તાઈ રહી છે જેના લીધે ભારતને પાકિસ્તાને વિનંતી કરી કે દવાઓની આપૂર્તિ કરાવવામાં આવે. પાકિસ્તાની આ દરખાસ્ત બાદ ભારતે દવાઓની નિકાસને મંજૂરી આપી છે.

READ  એક ગુજરાતીએ લંડનમાં કોરોનાને લઈ ભયંકર સ્થિતિનો ચિતાર રજૂ કર્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતની સાથે પાકિસ્તાને 30 દિવસથી વ્યાપાર બંધ કરી દીધો છે જેના લીધે પાકિસ્તાનમાં ફળો-શાકભાજીના ઢગલાઓ બજારમાં જોવા મળી રહ્યાં છે. ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યાં.

 

 

Ahmedabad diamond association demands relief package from state govt | TV9News

FB Comments