પાકિસ્તાનના PM ઈમરાન ખાનને અમેરિકામાં એરપોર્ટ પર કોઈ લેવા ન આવ્યું, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

અમેરિકાની મુલાકાતે પાકિસ્તાનના પીએમ જઈ રહ્યાં છે ત્યારે તેને લેવા માટે અમેરિકામાં કોઈ જ આવ્યું નહોતું. આ બાબતે યુઝર્સ સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અમેરિકા કતાર એરવેઝની સામાન્ય ફલાઈટ દ્વારા પહોંચ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વીડિયોમાં જુઓ કેવી રીતે રાજકોટમાં વરસાદના લીધે કાર તણાઈ ગયી!

અમેરિકાના પ્રવાસે પ્રથમ વખત ઈમરાન ખાન જઈ રહ્યાં છે. તેમની પાસે સારી ફાઈવ સ્ટાર હોટેલમાં પણ રોકાવાના પૈસા ન હોવાથી તેઓ અમેરિકા ખાતેના પાકિસ્તાનના દૂતાવાસમાં જ રોકાશે. પાકિસ્તાનના પીએમની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડી રહી છે.

READ  VIDEO: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મુદ્દે રાજ્ય સરકારને હાઈકોર્ટની ફટકાર, 9 ગામના ખેડૂતોને મળી મોટી રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુમાર વિશ્વાસે પણ ટ્વીટ કરીને લખ્યું કે ખેરાતમાં ઈજ્જત નથી મળતી, હથિયાર અને ડોલર મળી શકે છે.


પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું કે તોબા, તોબા.

 

આમ સોશિયલ મીડિયામાં લોકોએ ભારે મજાક ઉડાવી હતી. અમેરિકા પાસેથી હથિયારો અને ડોલર માગનાર પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગડી ચૂકી છે.  તેમની પાસે હવે કોઈ વધારાનો ભંડાર વધ્યો નથી.  પાકિસ્તાનને પોતાનું સંરક્ષણ બજેટ પણ ઘટાડી દીધું છે.

READ  અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Voting under way in Lok Sabha over Citizenship (Amendment) Bill| TV9News

FB Comments