ઈમરાન ખાનને લાગ્યો ડર! ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા કરી વ્યક્ત

Imran Khan. (File Photo: IANS)

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો સંપર્ક સાધતા ભારતના પરમાણુ શસ્ત્રોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અનેક ટ્વીટ્સ કરી હતી અને ભારતના પરમાણુ શસ્ત્રો અંગે પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને લખ્યું કે ભારતના પરમાણુ હથિયારનું નિયંત્રણ ફાશીવાદી મોદી સરકારના હાથમાં છે. આ એક મુદ્દો છે જેની અસર ફક્ત આ ક્ષેત્ર પર જ નહીં પરંતુ આખી દુનિયા પર થશે.

READ  ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, 'આશા' લાવી નિરાશા, એક ધારાસભ્યે ફાડ્યો કોંગ્રેસથી છેડો, અલ્પેશ પણ કતારમાં! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનું આ નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘પહેલા પરમાણુ હુમલો ન કરો’ નીતિમાં પરિવર્તનની જાહેરાત કર્યા પછી આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે અમારી નીતિ રહી છે કે આપણે પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં, પરંતુ આગળ શું થશે તે સંજોગો પર આધારીત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટ્યો પણ આ ભાગ મોકલી રહ્યો છે ચંદ્રની ખાસ માહિતી

મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકારને લગતી કલમ 370 માં ફેરફાર કરવાના નિર્ણયથી પાકિસ્તાન સતત ડરી રહ્યું છે અને તેને આંતરરાષ્ટ્રીય મંચ અથવા વિશ્વના કોઈ દેશની આ બાબતે મદદ મળી નથી.

આ પણ વાંચો: BSF ભરતી કૌભાંડનો માસ્ટરમાઈન્ડ કોણ છે? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી ફટકો, સુનાવણી કરવાનો ઈનકાર કરી દેવાયો

 

[yop_poll id=”1″]

 

Coronavirus : Train coaches turn isolation ward in Vadodara | Tv9GujaratiNews

FB Comments