અરે! ક્રિકેટ ટીમને 42 ગાડી સાથે રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા, ગૌતમ ગંભીરે કર્યો કટાક્ષ

પાકિસ્તાનમાં હુમલાને લઈને ક્રિકેટ ટીમો રમવાનો જ ઈનકાર કરી દે છે. શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં 10 વર્ષ પછી રમવા આવી અને તેની સુરક્ષાને લઈને મોટો સવાલ ઉભો થયો હતો. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાયો જેમાં 67 રનથી પાકિસ્તાની ટીમની જીત થઈ. આ મેચને લઈને પાકિસ્તાન તરફથી સુરક્ષાની મસમોટી બાંહેધરી આપવામાં આવી હતી.  રાષ્ટ્રપતિ લેવલની આ સુરક્ષા હોય તેવું લોકોએ વીડિયો જોઈને કહ્યું હતું.

READ  સંયુક્તે રાષ્ટ્રે કાશ્મીર મુદે કરી મધ્યસ્થતાની માગણી, ભારતે પણ આપી દીધો જવાબ

https://twitter.com/GautamGambhir/status/1178724067873918977?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે શ્રીલંકાની ટીમ મેદાન તરફ રવાના થઈ રહી હતી ત્યારે તેમને એક રાષ્ટ્રપતિ જેટલી સુરક્ષા આપવામાં આવી હતી. શ્રીલંકા ટીમ ત્રણ મેચ અને ત્રણ ટી-20 રમવા માટે પાકિસ્તાનના કરાચી શહેર ખાતે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોમવારના રોજ પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમને પહોંચાડવા માટે ભારે સુરક્ષા ગોઠવવામાં આવી. 20થી વધારે ગાડીઓનો કાફલો નીકળ્યો હતો. આ વીડિયો પણ ભારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે પાકિસ્તાની લોકો જ મજાક ઉડાવે છે અન કહે છે આ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે. શ્રીલંકાની ટીમ પસાર ન થઈ ગયી ત્યાં સુધી રસ્તાઓ બંધ કરી દેવાયા હતા.

READ  આ જગ્યાએ પ્રવાસે જવાના હોય તો જાણી લો આ સમાચાર, ફેબ્રુઆરી 2020 સુધી 14 ટ્રેનની સેવાઓ થઈ બંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને સાંસદ ગૌતમ ગંભીરે પણ ટ્વીટ કર્યું હતું. આ વીડિયોની સાથે લખ્યું કે એટલું કશ્મીર કર્યું કે કરાચી ભુલી ગયા. આમ આ વીડિયો લઈને લોકો ભારે મજા સોશિયલ મીડિયામાં લઈ રહ્યાં છે.

READ  ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત

 

 

Oops, something went wrong.
FB Comments