પાકિસ્તાનની ક્રિકેટ ટીમને શ્રીલંકાએ હરાવી, કપ્તાન સરફરાજ અહમદનું કટઆઉટ તોડવામાં આવ્યું, જુઓ VIDEO

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરીઝ યોજાઈ હતી. જેમાં શ્રીલંકાએ પાકિસ્તાનની ટીમનો વાઈટવોશ કરી દીધો છે. 3માંથી 3 સીરીઝ પોતાના નામે શ્રીલંકાએ કરી લીધી છે. જેના લીધે પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ગુસ્સો સ્ટેડિયમની બહાર જોવા મળ્યો હતો. એકપણ મેચ પાકિસ્તાન જીતી શક્યું નહોતું અને તેના લીધે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો તેનો વીડિયો પણ વાઈરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કાશ્મીર મુદ્દાને લઈને સ્મૃતિ ઈરાનીના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો, જુઓ VIDEO

આતંકવાદ અને હુમલાને લઈને એક લાંબા સમય બાદ કોઈ આંતરરાષ્ટ્રીય ટીમ પાકિસ્તાનમાં રમવા માટે આવી હતી. આવા સમયે પાકિસ્તાનની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારી ગયી હતી. જેનો ગુસ્સો પાકિસ્તાનના ક્રિકેટચાહકોમાં ફૂટ્યો હતો.

READ  જો તમને શોખ છે 'એનિમલ પ્રિન્ટ'ના આવા સ્ટૉકિંગ્સ પહેરવાનો તો વાંચી લેજો આ ખબર, તમારા પણ તૂટી શકે છે પગ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનના ગુસ્સે ભરાયેલાં ક્રિકેટ ચાહકોએ હાર બદલ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કપ્તાન સરફરાજ અહમદના પૂતળા પર ગુસ્સો ઠાલવ્યો હતો. પાકિસ્તાની દર્શકે સરફરાજ અહમદના કટઆઉટને માર માર્યો હતો અને તેને તોડી નાખ્યું હતું.

 

Oops, something went wrong.
FB Comments