પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO

જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ પાકિસ્તાન એકલું પડી ગયું છે. આ ઉપરાંત વિશ્વના દેશો તરફથી મળેલી પછળાટ બાદ પાકિસ્તાન પોતાની પ્રતિષ્ઠાને લઈ છંછેડાયું છે, જેને લઈ પાકિસ્તાને દૂનિયાનું ધ્યાન ખેંચવા બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલના પરીક્ષણ માટે જ પાકિસ્તાને કરાચી એરસ્પેસને 3 દિવસ માટે બંધ કર્યું હતું. બેલેસ્ટિક ગજનવી જમીન પર 290 થી 320 કિમી સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. જે 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર પ્રમાણે કોઈ પણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા 3 દિવસ પહેલા આપવામાં આવે છે. પાકિસ્તાન તરફથી પણ આ પરીક્ષણ અંગેની સૂચના ભારતને આપવામાં આવી હતી. ભારતીય અધિકારીઓને આ અંગેની સૂચના 26 ઓગસ્ટે મળી હતી.

READ  પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો 'એર-સ્પેસ' બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રશિયા હવે ભારતમાં 20 પરમાણુ ઉર્જા એકમોની સ્થાપના કરશે, PM મોદીની મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિને કરી જાહેરાત

 

[yop_poll id=”1″]

FB Comments