પાકિસ્તાન સરકારનું નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ, ઈમરાન ખાન અમેરિકા જશે પણ આવી રીતે

પાકિસ્તાન સરકારે નકામા ખર્ચાને રોકવાનું અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત કરતા ખુદ પ્રધાનમંત્રી ઈમરાન ખાન કરી રહ્યા છે. ઈમરાન ખાન અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. પરંતુ ખાસ વાત છે કે, તેઓ પોતાના ખાનગી પ્લેન નહીં પણ કોમર્શિયલ ફ્લાઈટમાં મુસાફરી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાન ખડકી રહ્યું છે સરહદ પર હથિયારો, તોપ અને ફાઈટર જેટ કર્યા તૈનાત

 

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના એક ખાસ દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાન કતર એયર સર્વિસની ફ્લાઈટમાં અમેરિકા પહોંચશે. USA-પાકિસ્તાનના ખરાબ સંબંધો વચ્ચે ડોનાલ્ડ ટ્ર્મ્પના આંમત્રણને લઈ ઈમરાન ખાન 21થી 23 તારીખ સુધી અમેરિકામાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO

સત્તા પર કાબિઝ થયા બાદ ઈમરાન ખાને સાદગીનો સંકલ્પ લીધો છે. પાકિસ્તાનની જૂની સરકારો દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવતા હતા જેવુ માનીને ઈમરાન ખાન પોતાની જનતા વચ્ચે સંદેશો આપવા માગે છે. જો કે પહેલી વખત પાકિસ્તાનના કોઈ રાષ્ટ્રપ્રમુખ આ પ્રકારે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશના પ્રમુખ સાથે આધિકારીક મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ પાકિસ્તાનના પ્રમુખ ઈમરાન ખાન કોઈ હોટલમાં નહીં પણ પાક.દૂતાવાસમાં રોકાણ કરશે.

READ  ઈમરાન ખાનને લાગે છે ડર, હવે POKમાં મોદી સરકાર લેશે એક્શન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments