જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO

ભારતીય સેનાના અધિકારી કુલભૂષણ જાધવ મામલે આઈસીજે કોર્ટે ફરી એક પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ઈન્ટરનેશનલ કોર્ટના જસ્ટિસ કહ્યું કે કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જાસૂસી અને આતંકવાદના આરોપસર પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી હતી. જો કે આંતરરાષ્ટ્રીય કોર્ટે આ સજાને રદ કરીને ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાની સાથે પાકિસ્તાનને કુલભૂષણ મામલે કોન્સ્યૂસર અક્સેસ આપવા પણ આદેશ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આણંદમાં જિલ્લા વિકાસ અધિકારીએ માતા વિનાની દીકરીને દતક લઈને સમાજમાં બેસાડ્યો અનોખો દાખલો, જુઓ VIDEO

આ પણ વાંચો :  IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments