VIDEO: LOC પર પાકિસ્તાને ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 જવાનો થયા શહીદ

પાકિસ્તાને ફરીથી જમ્મૂ-કાશ્મીરના કુપવાડાના તંગધારા સેક્ટરમાં રવિવારે સવારે પાકિસ્તાને ઘૂસણખોરીઓને ભારતીય સીમામાં મોકલવાના પ્રયત્ન દરમિયાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની ગોળીબારમાં ભારતના 2 સૈનિક શહીદ થઈ ગયા હતા અને 1 સામાન્ય નાગરિકનું મોત થયું છે. મળતા અહેવાલ મુજબ નિયંત્રણ રેખા(LOC) પર વાતાવરણ ગરમ છે. ગભરાયેલા પાકિસ્તાની આર્મી તંગધાર, નૌગમ અને કુપવાડામાં સતત ફાયરિંગ કરી રહીં છે.

READ  કાશ્મીરની આઝાદી માટે જવાનો પર પથ્થરમારો કરતા યુવાનો વાંચી લે આ ખબર કે CRPFએ કાશ્મીરી નાગરિકોના હિત માટે આપેલી ‘સુવિધા’ કેવી રીતે ઘાતક સાબિત થઈ ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ત્રાલમાં સેના અને પોલીસની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર મરાયા, ગજવા-એ હિન્દનો આતંકી પણ મરાયો
Oops, something went wrong.

 

FB Comments