પાકિસ્તાનના આ ખેલાડીને નથી મળતુ PCBમાં કામ? BCCI પાસે કામ માટે લંબાવ્યો હાથ

ભારતીય ટીમ આ વિશ્વ કપમાં અત્યાર સુધી અજય રહી છે. ભારતીય ટીમના દરેક ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં મજબૂતી આપી રહ્યા છે. ટીમના સૌથી મોટા હિટર્સમાંથી એક પંડ્યાને ક્રિકેટ શિખવવા માટે પાકિસ્તાનના ક્રિકેટર અબ્દુલ રજાકે BCCI પાસે કામ માંગ્યુ છે.

પાકિસ્તાનના પત્રકાર સાજ સાદિકે રજાકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રજાકે કહ્યું કે તેમને માત્ર 2 અઠવાડિયાનો સમય આપવામાં આવે, તે હાર્દિક પંડ્યાને દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર અને હિટર બનાવી દેશે. રજ્જાકે કહ્યું કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે રમાયેલી મેચમાં તેમને પ્રથમ વખત હાર્દિક પંડ્યાને રમતા જોયા અને તેમને ખુબ નજીકથી જોયુ કે પંડયામાં ખુબ નબળાઈઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહિલા ક્રિકેટ ટીમ કપ્તાન મિતાલી રાજને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO

તેમને કહ્યું કે જ્યારે હાર્દિક પંડયા હિટ કરતા હતા ત્યારે તેમની મુવમેન્ટ અને પગ સ્વિંગમાં, બોડી બેલેન્સમાં નબળાઈ જોવા મળી. જો હું તેમની સાથે દુબઈમાં 2 અઠવાડિયા કામ કરુ તો તે 2 અઠવાડિયામાં દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર બની શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અદભૂત! મેદાનમાં જે રીતે મહિલા ખેલાડીએ હિંમત દાખવી તેને જોઈને તમે કહેશો કે "વાહ!'

 

 

જો BCCI ઈચ્છે તો હાર્દિક પંડયામાં સુધારો કરવા માટે તૈયાર છુ અને હું 2 અઠવાડિયામાં સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડર બનાવી શકુ છુ. વેસ્ટ ઈન્ડિઝની સામે હાર્દિક પંડયાએ 38 બોલમાં 5 ફોરની સાથે 46 રન બનાવ્યા હતા. તેમની સ્ટ્રાઈક રેટ 121.05 હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

 

READ  વિશ્વ કપમાં બદલાશે પરંપરા? ફાઈનલ મેચમાં જીતનારી ટીમને આ ભારતીય દિગ્ગજ ખેલાડીના હાથે મળી શકે છે 'ટ્રોફી'

Tv9's EVENING SUPERFAST brings to you the latest news stories of this hour : 08-04-2020

FB Comments