ગાંધી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર, બિહાર બાદ આ રાજ્યમાં પાન-મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ

રાજસ્થાન સરકારે મહાત્મા ગાંધી જયંતિના દિવસે રાજ્યમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, નિકોટિન, તમાકુ કે મિનરલ ઓઈલ યુક્ત પાન મસાલા અને ફ્લેવર સોપારીના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી દીધી છે. મહારાષ્ટ્ર, બિહાર અને હવે રાજસ્થાન દેશનું ત્રીજુ રાજ્ય બની ગયું છે જેણે આ પ્રકારના મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ કરી દીધો છે.

READ  રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પદ્મશ્રી ડૉ.એચ.એલ ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન, 400થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે રેકૉર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉપચાર અને સ્વાસ્થય મંત્રી ડૉ.રઘુ શર્માએ કહ્યું કે, યુવાનોમાં નશાની આદતને રોકવા માટે મહત્વપૂર્ણ પગલા જરૂરી છે. ખાદ્ય સુરક્ષાના અધિનિયમ હેઠળ આ પ્રકારના મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

READ  નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન પદ પરથી રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments