પંચમહાલ: દેવ ડેમના 4 દરવાજા ખોલાયા, નીચાણવાળા 23 ગામોને કરાયા એલર્ટ, જુઓ VIDEO

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી છે. જિલ્લાના દેવ ડેમમાં પાણીની આવક થતા, ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને 38 00 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું. ડેમની વર્તમાન સપાટી હાલ 88.20 મીટર છે.

આ પણ વાંચો: VIDEO: ઓલપાડમાં SDRFની ટીમ અને સ્થાનિક યુવાનો દ્વારા નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

જોકે ડેમમાં પાણીની આવક સતત વધતા આસપાસના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલોલ તાલુકાના 7 ગામો, વાઘોડિયા તાલુકાના 19 ગામો, ડભોઈ તાલુકાના 7 ગામો અને કાંઠા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Eminent Gujarati writer Labshankar Thakar passes away, Ahmedabad - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments