પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

Panchmahal: GRD jawan caught accepting bribe, video goes viral

હાલ આખા દેશમાં લૉકડાઉન છે. ત્યારે પંચમહાલના ગોધરામાં એક પોલીસકર્મી લાંચ લેતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. ઘટના છે છારિયા ગામની જ્યાં લૉકડાઉન દરમિયાન ગ્રામજનો દૂધ ભરવા માટે ડેરીમાં જઈ રહ્યા હતા તે દરમિયાન GRDના જવાને લોકોને રોક્યા હતા અને જો બહાર જવું હોય તો 100 રૂપિયા આપવા પડશે.

આ પણ વાંચો: કોરોના વાયરસ: CM વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં ભોજન અપાશે

READ  VIDEO: નિહાળો ભારતીય ટેલિવિઝન પર પહેલીવાર કાર્યક્રમ 'હું શહીદ છું'

તેમ જણાવીને ગ્રામજનો પાસેથી રૂપિયા વસૂલ્યા હતા. જે બાદ ગામના યુવકોએ વીડિયો બનાવીને હોબાળો મચાવતાં પોલીસકર્મીનો પરસેવો છૂટી ગયો હતો. તેણે લીધેલા 100 રૂપિયા પાછા આપ્યા હતા અને ઘરે મેમો આવશે તેવી ધમકી આપી હતી.

Facebook New Code

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડોદરાના પાદરા ગામમાં એક યુવકને કરંટ લાગતા થયું મોત, જુઓ VIDEO

 

FB Comments