VIDEO: હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યા પાણી

પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે હાલોલ ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થઇ ગયું હતુ. સતત વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું. જેના કારણે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. રસ્તા પર પાણી પાણી થઇ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: રેસ્ટોરન્ટ બંધ હોવાથી જમવાની ના પાડતા રોષે ભરાયેલા યુવકોએ કરી મારામારી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હાઈટેક ચોર, 'YOUTUBE' પર વીડિયો જોઇ કચ્છના ત્રણ યુવાનો બન્યા ચેઇન સ્નેચર, 1 જ વર્ષમાં 19 ચોરી

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments