પંચમહાલના મોરવાહડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધર્યું, જાણો કારણ

Panchmahal: V.K. Khant resigns as Congress chief of Morva Hadaf taluka

પંચમહાલના મોરવાહડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી વી.કે ખાંટે રાજીનામું ધરી દીધુ છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. વી.કે ખાંટ છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસના પ્રમુખ પદ પર હતા. પ્રદેશ કોંગ્રેસ સમિતિને રાજીનામું પણ મોકલી દીધુ છે. સાથે પત્રમાં એક ઉલ્લેખ પણ કર્યો છે. પ્રાથમિક સભ્યપદે સક્રિય રહેવાનો ઉલ્લેખ કર્યો છે.

READ  આવકના દાખલા માટે સરપંચના પતિ માગી રહ્યા છે રૂપિયા, જુઓ VIRAL VIDEO

આ પણ વાંચોઃ JNU વિવાદને લઈને દેશની 208 જેટલી શૈક્ષણિક સંસ્થાના VCએ PM મોદીને પત્ર લખ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments