બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા

Parents also join protest of candidates demanding to cancel binsachivalay exam binsachivalay exam vivad students ni sathe valio pan have virodh ma jodaya

બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2700 લોકોના મોત પછી ચીનને થયું ભાન, કોરોનાને અટકાવવા લીધો આ નિર્ણય

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

 

FB Comments