વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CM અને વિધાનસભા અધ્યક્ષને પરીક્ષાઓમાં ગેરરીતિ મુદ્દે લખ્યો પત્ર

paresh-dhanani-writes-to-cm-rupaniseeks-report-of-action-taken-against-irregularities-in-govt-exams

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ CM વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો. 5 વર્ષમાં 28 ભરતી પરીક્ષા રદ કરવામાં આવી. આ અંગે સરકારે શું પગલા ભર્યા તેનો લેખિતમાં જવાબ માગ્યો. પરેશ ધાનાણીએ લખ્યું કે, રાજ્યમાં લેવાતી સરકારી પરીક્ષામાં પાછલા અનેક વર્ષોથી મોટાપાયે ગેરરીતિ જોવા મળી રહી છે. ત્યારે સરકારે ન્યાયિક અને પારદર્શક રીતે પરીક્ષા લેવાય તે માટે શું પગલા ભર્યા છે. તેની માહિતી આપવાની પણ માગ કરી.

READ  ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

આ પણ વાંચોઃ પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments