ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ ભાજપમાં બેઠકનો દોર શરૂ, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને સંસદીય બેઠકની જાહેરાત

ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપના ઉત્તર ઝોનની બેઠક મળી. રાષ્ટ્રીય સહ સંગઠનપ્રધાન વી.સતીશની હાજરીમાં આ બેઠક યોજાઈ. જેમાં સંગઠનની રચના વિશે ચર્ચા થઈ. આ ઉપરાંત સદસ્યતા અભિયાનને લઈને પણ ચર્ચા કરાઈ. જે અંતર્ગત ગુજરાતમાં 50 ટકા સુધીનો લક્ષ્યાંક હાંસક કર્યું હોવાનું જણાવાયું. સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારો માટે 24મી સપ્ટેમ્બરે મુખ્યપ્રધાન નિવાસસ્થાને સંસદીય બેઠક મળશે તેવી જાહેરાત કરાઈ.

READ  Ahmedabad:Guj. Uni. MSW student attempted suicide over alleged Mental Harassment by HOD - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ અમદાવાદમાં અસલી-નકલી પોલીસનો ખેલ, PSIના ડ્રેસમાં એક વ્યક્તિની ચાંદલોડિયા પુલ નજીક ફરતો ઝડપાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments