અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.  આમ વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત મળી રહી છે.

READ  વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, જુઓ VIDEO

આ પણ વાંચો:  ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  The News Centre Debate : ‪#‎GujaratCivicPolls‬ - ‪#‎BJP‬ wins urban, ‪#‎Congress‬ rural, Pt 4

 

FB Comments