અરવલ્લીઃ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ, જુઓ VIDEO

અરવલ્લી જિલ્લામાં મહેર થઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી માહોલ જામ્યો છે. ભિલોડાના વાશેરા કંપામાં તેમજ મોતીપુરા અને જંબુસરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તો મોડાસા સરડોઇ અને દધાલીયા પંથકમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.

આ પણ વાંચો: વિરમગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બે યુવકોનાં મોત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: ઉત્તરાયણ પર્વમાં સુરક્ષા માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ઘાયલ પક્ષીઓ માટે કરૂણા અભિયાનની ટીમ તૈયાર

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments