VIDEO: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, સુઈ ગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના મોટાભાગaના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ સુઈગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમીરગઢ, દાંતા અને કાંકરેજમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: શાળામાં શિક્ષક પર થયો હુમલો, વાલીઓએ માર્યો ઢોરમાર, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Mumbai's first 'test-tube' baby becomes a mother - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments