ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ આ VIDEO

Parts of Girsomnath received 2 inches rainfall

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ચોમેર પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આસ પાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પણી ભરાયા હતા. માત્ર 2 કલાક માં 2 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર આજે લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ વિશેષ રહેશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments

TV9 Webdesk11

Read Previous

આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર આજે લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ વિશેષ રહેશે

Read Next

2 દિવસમાં બદલાઈ ગયા ઈન્કમ ટેક્સ અને વીમા પોલિસીથી જોડાયેલા આ 2 નિયમ, લોકો પર થશે આ મોટી અસર

WhatsApp પર સમાચાર