આ વિસ્તારોમાં પડ્યો વરસાદ, જાણો ગુજરાતમાં ક્યાં છે વધારે વરસાદની આગાહી?

ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તેને લઈને ગુજરાતમાં પણ ઝાપટાઓ પડી રહ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો બારડોલી, સુરત, ડાંગ, ભરુચ, તાપી, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની પધરામણીથી ખૂશીનો માહોલ, હજુ ભારે વરસાદની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Drone visuals of world's tallest 'Statue Of Unity' at Narmada.

હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવાામાં આવી છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાઈ રહ્યું છે તેનો લાભ ગુજરાતને મળી શકે તેમ છે. આ લો-પ્રેશરના લીધે વરસાદી વાદળો ગુજરાત તરફ ફંટાશે અને તેના લીધે સારો વરસાદ પડે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

READ  રિક્ષાચાલકો વચ્ચે રસ્તા વચ્ચે જ થઈ છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments