જાણો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાને વિભાગે કરી?

Parts of Gujarat likely to receive light showers
તસવીર પ્રતીકાત્મક છે.

રાજ્યનું વાતાવરણ બદલાયું છે અને તેના લીધે અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત હવામાન વિભાગે કરી છે.  પાકિસ્તાનમાં સર્જાયેલાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર અને કચ્છમાં વરસાદ પડશે એવી આગાહી છે.  જો કે ભારે વરસાદના બદલે છાંટા પડે તેવી શક્યતાઓ છે.  આ સિવાય બનાસકાંઠામાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક

આ પણ વાંચો :   LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments