ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ VIDEO

પ્રતિકાત્મક તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 14 તારીખે જામનગર, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા છે.

READ  મુંબઈમાં ગઈકાલથી સતત વરસી રહ્યો છે મુશળધાર વરસાદ,જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો : VIDEO: ખેડૂતોએ મગફળી અને મગફળીના ફોતરા સળગાવી કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન માટે સરકાર પાસે માગી સહાય

FB Comments