રાજ્યના આ વિસ્તારમાં આગામી 2 દિવસમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Parts of Gujarat likely to receive rainfall till May 31 Rajya na aa vistar ma aagami 2 divas ma varsad ni havaman vibhag ni aagahi

રાજયના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. આજથી 31મી મે સુધીમાં વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના પંથકોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 1 જૂનથી 4 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા લો પ્રેશર સિસ્ટમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીના આસપાસ હોવાથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

READ  સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments