હવામાન વિભાગે કરી આગાહી! રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

Parts of Gujarat likely to receive unseasonal rain today

આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે માવઠું. હવામાન વિભાગે આગે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને પડ્યા પર પાટું સમાન થઇ શકે છે.

READ  VIDEO: AMTSની કોન્ટ્રાક્ટર કંપનીના ડ્રાઈવરો આજે સતત ત્રીજા દિવસે પણ હડતાલ પર, ગાંધી ચિંધ્યા માર્ગે કરશે ધરણાં

આ પણ વાંચો: VIDEO: કોરોના વાઈરસને પગલે RBIનો મોટો નિર્ણય, લોનનો EMI ચુકાવવામાં 3 મહિનાની છુટ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments